તમારા માટે સભ્ય સમાજ કોને કેહવાય ?? શું તેની કોઈ વ્યાખ્યા છે ?? જે સમાજ sex ની જાહેર માં ચર્ચા ની કરે તેને આપણે સભ્ય સમાજ કહીયે છીએ ..!!! હકીકત માં તો આવો સમાજ સાવ પોકળ કેહવાય।..!! આવા સમાજ નું પતન નીશ્ચીત જ હોઈ છે . શા માટે આપણે sex ની જાહેર માં ચર્ચા કરતા ડરીએ છીએ?શું તે આપણા જીવન નો હીસ્સો નથી ?આપણા પુર્વજો એ તો તેને મુખ્ય ચાર ધ્યેયો માનું એક ધ્યેય ગણાવ્યું છે...!!-ધર્મ , અર્થ, કામ (sex ) અને મોક્શ . બાળકો આગળ પણ આ વીષય પર ચર્ચા કરતા ખચકાવું ના જોઈએ ........તમારી શરમ કદાચ ભવીષ્ય માં આ વિષય પર તેની ઉત્કંઠા વધારી શકે છે...!!! જો તમારા સંતાન ને પોર્નોગ્રાફી થી દૂર રાખવા માંગતા હો તો આ વિષય પર નાનપણ થી જ ચર્ચા જરુરી છે..
0 Rethoughts:
Post a Comment